જોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોડી

સ્ત્રીલિંગ

  • 1

    બે સરખી વસ્તુઓની જોડ.

  • 2

    નાનાં છોકરાંનું- નાનું પગરખું.

મૂળ

જુઓ જોડ