જોડી કાઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોડી કાઢવું

  • 1

    કલ્પનાથી રચીને તૈયાર કરવું; બનાવટી કે ખોટું ઊભું કરવું.