ગુજરાતી

માં જોતરની 2 મુખ્ય વ્યાખ્યા છે: જોતર1જોતરું2

જોતર1

નપુંસક લિંગ

  • 1

    ધૂંસરીની સાથે બળદને જોડવાનો પટો.

મૂળ

सं. योक्त्र; प्रा. जोत्त (oय)

ગુજરાતી

માં જોતરની 2 મુખ્ય વ્યાખ્યા છે: જોતર1જોતરું2

જોતરું2

નપુંસક લિંગ

  • 1

    ધૂંસરીની સાથે બળદને જોડવાનો પટો.

મૂળ

सं. योक्त्र; प्रा. जोत्त (oय)