જોતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોતરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જોતર વડે પશુને ધૂંસરી સાથે જોડવું.