જોતર ઘાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોતર ઘાલવું

  • 1

    બળદને ધૂંસરે જોડવો.

  • 2

    નવાસવા કામમાં પહેલવહેલું નાખવું.

  • 3

    પીડા વળગાડવી.