જોમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોમ

નપુંસક લિંગ

  • 1

    જુસ્સો; બળ; શક્તિ.

મૂળ

સર૰ म.; हिं.; अ. जअम