જોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોરી

વિશેષણ

  • 1

    જેને બીજાનું જોર-મદદ હોય એવું (શેતરંજમાં).

મૂળ

'જોર' ઉપરથી

સ્ત્રીલિંગ

  • 1

    શેતરંજની રમતનો એક પ્રકાર.