જોર કાઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોર કાઢવું

  • 1

    શક્તિ ખરચવી.

  • 2

    પૂરો કાબૂ કે અધિકાર યા વેગ વાપરવો (ઉદા૰ ક્યાંય નથી ચાલતું ત્યારે ઘરમાં જોર કાઢે છે).