જોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોળ

સ્ત્રીલિંગ

  • 1

    સાથે અવતરેલાં બાળકનું જોડલું-જોડકું.

મૂળ

सं. युगल; प्रा. जुअल, जुवल