જોવા જેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોવા જેવું

  • 1

    જોવા લાયક; સુંદર.

  • 2

    ફજેત થવા જેવું; મારામારી થઈ બેસે એવું; ખરાબ (આ અર્થમાં 'જોયા જેવું' પણ વપરાય છે.).