ગુજરાતી

માં જોશની 2 મુખ્ય વ્યાખ્યા છે: જોશ1જોશ2

જોશ1

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  ઉછાળો; ઊભરો.

 • 2

  જુસ્સો.

 • 3

  વેગ; જોર.

ગુજરાતી

માં જોશની 2 મુખ્ય વ્યાખ્યા છે: જોશ1જોશ2

જોશ2

પુંલિંગ

 • 1

  જ્યોતિષનું જ્ઞાન; ગ્રહ, ગ્રહફળ વગેરે જોવું તે.

મૂળ

सं. ज्योतिष, प्रा. जोइस