જોશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોશન

નપુંસક લિંગ

  • 1

    ચોપડીઓ વગેરે રાખવાની વિદ્યાર્થીની કોથળી- પાકીટ.

  • 2

    હાથે પહેરવાનું એક ઘરેણું.

મૂળ

फा. जोशन; 'જોશતાન'