જોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોષ

પુંલિંગ

  • 1

    જોશ; જ્યોતિષ; જ્યોતિષનું જ્ઞાન; ગ્રહ, ગ્રહફળ વગેરે જોવું તે.

  • 2

    ગ્રહોની મનુષ્યની સ્થિતિ ઉપર થતી શુભાશુભ અસર જાણવાનું શાસ્ત્ર.

  • 3

    ખગોળશાસ્ત્ર.

મૂળ

सं. ज्योतिष, प्रा. जोइस