જોસતાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોસતાન

નપુંસક લિંગ

  • 1

    જોશન; ચોપડીઓ વગેરે રાખવાની વિદ્યાર્થીની કોથળી-પાકીટ.

  • 2

    હાથે પહેરવાનું એક ઘરેણું.

મૂળ

अ. जुजदान