જોહાકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોહાકી

સ્ત્રીલિંગ

  • 1

    જોહુકમી.

મૂળ

अ. जह्हाक -એક જુલમી પાદશાહ ઉપરથી