જોહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોહાર

પુંલિંગ

  • 1

    જુહાર; 'નમસ્કાર', 'સલામ' એ ભાવ બતાવતો શબ્દ.