ગુજરાતી માં જૌહરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જૌહર1જૌહર2

જૌહર1

નપુંસક લિંગ

  • 1

    સામુદાયિક આત્મહત્યા; જમોર.

મૂળ

સર૰ हिं.; म. जोहार

ગુજરાતી માં જૌહરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જૌહર1જૌહર2

જૌહર2

નપુંસક લિંગ

  • 1

    જવાહિર; ઝવેરાત.

મૂળ

अ.