ગુજરાતી માં જ્ઞની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જ્ઞ1જ્ઞ2

જ્ઞ1

પુંલિંગ

  • 1

    ગુજરાતી વ્યંજન માળામાં 'ક્ષ' પછી બોલાય છે. ખરેખર તે જ્+ન્ નો જોડાક્ષર છે. તેનાથી શરૂ થતા શબ્દો 'જ' માં તેના ક્રમમાં જુઓ.

મૂળ

સર૰ म.

ગુજરાતી માં જ્ઞની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જ્ઞ1જ્ઞ2

જ્ઞ2

પુંલિંગ

  • 1

    જ, ઞ નો જોડાક્ષર.

વિશેષણ

  • 1

    જાણનારું (સમાસને છેડે) ઉદા૰ 'સર્વજ્ઞ'.