જ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાન

નપુંસક લિંગ

 • 1

  જાણવું તે; જાણ.

 • 2

  ખબર; માહિતી.

 • 3

  ભાન; પ્રતીતિ.

 • 4

  સમજ કે સમજવા જેવી વસ્તુ ('એ તો જ્ઞાન મને ગમતું નથી…').

 • 5

  બ્રહ્મજ્ઞાન.

મૂળ

सं.