જે.પી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જે.પી

પુંલિંગ

  • 1

    (માજિસ્ટ્રેટના જેવાં અમુક કામ કરવા માટેનો) એક ગેરસરકારી હોદ્દો કે તે હોદ્દેદાર.

મૂળ

इं.