જે તે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જે તે

સર્વનામ​ & વિશેષણ

  • 1

    ગમે તે કોઈ.

  • 2

    ફાલતુ; સામાન્ય (ઉદા૰ આ કાંઈ જે તે માણસથી ન બને.).

જે તે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જે તે

સર્વનામ​

  • 1

    ગમે તે કોઈ.