ઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

  • 1

    તાલુસ્થાની ચોથો વ્યંજન.

મૂળ

सं.

ઝૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂ

નપુંસક લિંગ

  • 1

    પ્રાણીસંગ્રહાલય; પશુપક્ષીઓનું સંગ્રહસ્થાન; ચીડિયાઘર.

મૂળ

इं.