ઝંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંડી

સ્ત્રીલિંગ

 • 1

  નાનો ઝંડો.

મૂળ

જુઓ ઝંડો

ઝડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝડી

સ્ત્રીલિંગ

 • 1

  એકીસપાટે-જોરભેર વરસવું તે.

 • 2

  રમઝટ; ઝપાટો (ઝડી વરસવી).

મૂળ

दे.

ઝૂડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂડી

સ્ત્રીલિંગ

 • 1

  નાનો ઝૂડો; જૂડી.