ઝૂઑલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂઑલૉજી

નપુંસક લિંગ

  • 1

    પ્રાણીવિજ્ઞાન; પ્રાણીઓની જાતિ, વર્ગ, ટેવો, રહેણાક આદિ વિશેની વિદ્યા.

મૂળ

इं.