ઝૂંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂંક

સ્ત્રીલિંગ

  • 1

    એકાએક આંખમાં કાંઈ ઝપટાવું તે; ઝોક (ચ.).

મૂળ

જુઓ ઝૂંકાવું