ઝકઝોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝકઝોળ

વિશેષણ

  • 1

    મશગૂલ.

સ્ત્રીલિંગ

  • 1

    રેલંછેલ (આનંદની).

મૂળ

જુઓ ઝકઝોલવું