ઝંકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંકાર

પુંલિંગ

  • 1

    રવાનુકારી ઝણકાર.

મૂળ

सं.

ઝકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝકાર

પુંલિંગ

  • 1

    ઝ અક્ષર કે ઉચ્ચાર.