ઝુકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝુકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નમાવવું.

  • 2

    ઝંપલાવવું; યાહોમ કરવું.

મૂળ

'ઝૂકવું'નું પ્રેરક

ઝૂંકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂંકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઝોંકવું'નું પ્રેરક.