ઝૂંક ઉતારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂંક ઉતારવી

  • 1

    ઝૂંક લાગી હોય તેની વેદના મટાડવા ફૂંક વગેરે મારવી.