ઝંખવાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંખવાણું

વિશેષણ

  • 1

    ભોંઠું; ખશિયાણું.

મૂળ

'ઝાંખું' ઉપરથી