ઝખ મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝખ મારવી

નપુંસક લિંગ

  • 1

    પસ્તાવું; વાંકા રહીને ઠેકાણે આવવું, એવા અર્થમાં શ૰પ્ર૰માં.