ઝગઝગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝગઝગ

અવ્યય

  • 1

    ખૂબ તેજ મારતું હોય તેમ.

મૂળ

प्रा. जगजग; हिं. जगमग