ઝગરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝગરણ

નપુંસક લિંગ

  • 1

    ઝઘડો; પંચાત; ટંટો.

મૂળ

જુઓ 'ઝગર' અથવા 'ઝઘડવું'