ઝઘડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝઘડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લડવું; ટંટો કરવો; સામે બોલાબોલી કરવી.

મૂળ

दे. ज(-झ)गड