ઝંઝેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંઝેડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ હલાવવું કે ઝૂડવું (ઝાડને); જોરથી ખંખેરવું.

  • 2

    લાક્ષણિક તરછોડી નાંખવું; ખૂબ ધમકાવવું.

મૂળ

સર૰ हिं. झंझोडना; सं झंझा ઉપરથી ?