ઝઝણાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝઝણાટ

પુંલિંગ

  • 1

    મોટો ઝણકારો.

  • 2

    ઝમઝમાટ; બળતરા.

  • 3

    ધમધમાટ.

મૂળ

જુઓ ઝણઝણાટ