ઝઝૂમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝઝૂમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઉપર લચી પડવું; બહાર કે ઉપરથી ઝૂકવું.

  • 2

    લાક્ષણિક ટમટમી રહેવું; જોર કર્યા કરવું.

મૂળ

दे. झुंबणग=પ્રાલંબ; કે झुज्झ=ઝૂઝવું પરથી?