ઝૂઝવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂઝવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મચ્યા રહેવું.

  • 2

    જોરથી લડવું.

મૂળ

सं. युघ्, प्रा. झुज्झ, झूझ