ઝંઝા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંઝા

સ્ત્રીલિંગ

  • 1

    પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ.

મૂળ

सं.