ઝુઝાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝુઝાર

વિશેષણ & પુંલિંગ

  • 1

    ઝૂઝનારો; લડવૈયો.

મૂળ

सं. युध्, प्रा. झुज्झ= 'ઝૂઝવું' ઉપરથી; સર૰ म. झुंझार