ઝટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝટ

અવ્યય

  • 1

    તરત; તાબડતોબ.

મૂળ

सं. झटिति; સર૰ हिं., म.

ઝૂંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂંટ

સ્ત્રીલિંગ

  • 1

    ઝૂંટવું કે ઝૂંટવી લેવું તે.