ઝટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝટક

સ્ત્રીલિંગ

  • 1

    ઝટકો-આંચકો.

  • 2

    સપાટો; ત્વરિત ગતિ.

  • 3

    કુસ્તીનો એક દાવ (ઝટક મારવી).

મૂળ

સર૰ म., हिं. 'ઝટ' ઉપરથી? સર૰ सं. शट् જુદું કરવું.