ઝટકામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝટકામણ

નપુંસક લિંગ

  • 1

    ઝાટકવાની ક્રિયા.

  • 2

    ઝાટકવાથી પડતો કચરો; ઝાટકણ.

  • 3

    ઝટકામણી.

મૂળ

'ઝાટકવું' ઉપરથી