ઝટકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝટકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઝાટકવું' કે 'ઝટકવું'નું પ્રેરક.

  • 2

    ઝટકો મારવો; ઝટકાથી કાપવું.