ઝટપટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝટપટી

સ્ત્રીલિંગ

  • 1

    જોશમાં ચાલેલી તકરાર; બોલાબોલી.

મૂળ

સર૰ दे. झडप्पड