ગુજરાતી

માં ઝટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝટવું1ઝૂંટવું2

ઝટવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝડપ મારી પડાવી લેવું; ઝૂંટવી-ખૂંચવી લેવું.

મૂળ

सं. शद्, प्रा. झड પરથી?

ગુજરાતી

માં ઝટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝટવું1ઝૂંટવું2

ઝૂંટવું2

કૃદંત​

  • 1

    ઝડપ મારી ખૂંચવી-પડાવી લેવું.