ઝટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝટી

સ્ત્રીલિંગ

  • 1

    નાનું ઝાડવું.

મૂળ

सं. झटि