ઝડઝમક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝડઝમક

સ્ત્રીલિંગ

  • 1

    (કવિતામાં) એક શબ્દાલંકાર (વૃત્ત્યનુપ્રાસ અને શ્રુત્યનુપ્રાસ બેઉ તેમાં મળેલા હોય છે.).