ઝડતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝડતી

સ્ત્રીલિંગ

  • 1

    બારીક તપાસ.

  • 2

    ટાંચ; જપતી.

  • 3

    પોલીસની તપાસ.

મૂળ

प्रा. झड=ઝપટ મારવી; સર૰ म.