ઝડતી લઈ નાખવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝડતી લઈ નાખવી

  • 1

    આકરી તપાસ કરવી.

  • 2

    ધૂળ કાઢી નાખવી-ધમકાવી કાઢવું.